કપડવંજના ધોળીકૂઈ ગામે રતવાની દવાના નામે વેચાતો બિનઅધિકૃત જથ્થો પકડાયો
ગાંધીનગર, 9 ઓગસ્ટ 2026 : Unauthorized stock sold as a remedy for ‘Ratva’ seized રાજ્યમાં ગેરકાયદેસર અને નકલી દવાઓ સામે ચાલી રહેલી ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી નડિયાદ મદદનીશ કમિશનરની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે થતા દવાના ઉત્પાદનનો મોટો […]


