અમદાવાદમાં બાંધકામ સાઈટ્સ પરના ગેરકાયદે પાણીના કનેક્શનો સામે AMCએ કરી લાલ આંખ
અમદાવાદઃ શહેરમાં ઠેર ઠેર બાંધકામો ચાલી રહ્યા છે. ઘણા બિલ્ડરો દ્વારા મ્યુનિ.ના કર્મચારીઓ સાથે સેટિંગ કરીને ગેરકાયદે પાણીના અને ડ્રેનેજના કનેક્શનો લેવામાં આવ્યા હોવાની ફરિયાદો મ્યુનિ. કમિશનર સુધી પહોંચતા મ્યુનિ.કમિશનરએ ગેરકાયદે પાણી અને ડ્રેનેજના કનેક્શન કપવાની ઝૂંબેશ આદરીને કડક પગલાં લેવાની મ્યુનિ.ના અધિકારીઓને સુચના આપી છે. ઉપરાત એએમસીના પરવાનગી વિના રોડ પર તોડવામાં આવશે તો […]