દરરોજ સવારે ઉઠીને આ 4 સારી આદત અપનાવશો તો બીમારીઓ નજીક નહીં આવે
આજની દોડધામ ભરેલી લાઈફસ્ટાઈલમાં બ્લડપ્રેશર અને ડાયાબિટિસ સહિતની અનેક બીમારીઓના લોકો ભોગ બની રહ્યાં છે. જો કે, કેટલીક આદતોમાં ફેરફાર કરવાથી આરોગ્યને અનેક ફાયદા થશે. નિષ્ણાતો માને છે કે સારી સવારની શરૂઆત માત્ર આપણી શારીરિક નહીં, પણ માનસિક તંદુરસ્તી માટે પણ અત્યંત મહત્ત્વની છે. એવામાં આ આદતો તમારી સવારને પોઝિટીવ બનાવવામાં મદદ કરશે. • સવારે […]