ત્રણ રાજ્યોમાં તબાહી મચાવશે ‘ચક્રવાત’ તોફાન, 8 ડિસેમ્બર સુધી ભારે વરસાદની આશંકા, IMD એ એલર્ટ જાહેર કર્યું
ચેન્નાઈ:દક્ષિણ આંદામાન સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર ટૂંક સમયમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.ભારતીય હવામાન વિભાગ (IMD)એ તેની આશંકા વ્યક્ત કરી છે.IMD અનુસાર, ચક્રવાતી તોફાન બુધવાર સુધીમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચી જશે.તેની અસરને કારણે, ચક્રવાતી વાવાઝોડું 8 ડિસેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને નજીકના આંધ્ર પ્રદેશમાં ત્રાટકશે.આ સાથે જ ભારે વરસાદ પણ પડશે.વાવાઝોડાને કારણે ગુરુવાર સુધી તમિલનાડુના […]


