1. Home
  2. Tag "imf"

વૈશ્વિક વૃદ્ધિમાં ભારત અને ચીનનું યોગદાન વધવાનો રહેવાનો અંદાજ

નવી દિલ્હીઃ ભારત અને ચીન આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં લગભગ અડધું યોગદાન આપે તેવી અપેક્ષા છે, એમ IMFના અહેવાલમાં જણાવાયું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે જણાવ્યું છે કે ભારત અને ચીનની આગેવાની હેઠળના ગતિશીલ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં વૃદ્ધિ 2022માં નોંધાયેલ 3.8 ટકાથી આ વર્ષે વધીને 4.6 ટકા થવાનો અંદાજ છે. આર્થિક આઉટલુક – એશિયા અને પેસિફિક રિપોર્ટમાં, […]

આર્થિક વૃદ્ધિ દરના અનુમાનમાં ઘટાડો થવા છતાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે- IMF

ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ઉચ્ચ અધિકારીએ કહી આ વાત દિલ્હીઃ- ભારત દેશ દરેક પરિસ્થિતિમાં ફરી પાટા પર આવી જાય છે કોરોના મહામારી દરમિયાન પણ આર્થિક સ્થિતિ કથળી જવા છત્તા ટૂંક જ સમયમાં ભારતની અર્થવ્યવસ્થાને વેગ મળ્યો હતો  ત્યારે હવે ભારતની ઝડપથી વધતી અર્થ વ્યવસ્થા અંગે  ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ટોચના […]

નાણામંત્રી નિર્મલા સીતારમણ G20 મીટિંગ, વર્લ્ડ બેંક ગ્રુપ તથા IMF ની બેઠકોમાં ભાગ લેવા માટે યુએસની મુલાકાત કરશે

નાણામંત્રી અમેરિકાની લેશે મુલાકાત અહીં તેઓ મહત્વની બેઠકોનો બનશે ભાગ દિલ્હીઃ- દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ જી 20 મીટિંગ તેમજ વર્લ્ડ બેંક ગ્રુપ  અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ની બેઠકોમાં ભાગ લેવા માટે અમેરિકાના પ્રવાસે જશે.વિતેલા દિવસને શનિવારના રોજ  નાણા મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ અઠવાડિયાની આ મુલાકાત દરમિયાન  ભારતના G20 પ્રેસિડેન્સી અને G20 સંબંધિત કાર્યક્રમોના […]

આર્થિક સંકટમાંથી પસાર થતા શ્રીલંકાને IMF 3 બિલિયન ડોલરની નાણાકીય સહાય કરશે

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ શ્રીલંકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થા પાટે ચડે તે માટે વિવિધ દેશોએ આર્થિક મદદ પુરી પાડી છે. ભારતે પડોશી પહેલો અનુસાર શ્રીલંકાને ચાર બિલિયન ડોલરની સહાય પુરી પાડી છે. દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના એક્ઝિક્યુટિવ બોર્ડે ઋણમાં ડૂબેલા શ્રીલંકાને તેની આર્થિક કટોકટીમાંથી તરત જ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવા […]

IMF પાસેથી લોન મેળવવા માટે પાકિસ્તાને પોતાનામાં સુધાર લાવવો પડશેઃ અમેરિકા

નવી દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા IMF પાસેથી લોન મેળવવા માટે વિવિધ વિનંતીઓ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી. ગયા મહિને IMFની ટીમ ઈસ્લામાબાદમાં લગભગ 10 દિવસ રોકાઈ હતી અને તમામ ફાઈલો તપાસ્યા બાદ પણ તેઓ આગળની વાતચીતનું આશ્વાસન આપીને રવાના થઈ ગયા હતા. આ રીતે, આર્થિક સંકટનો કરતુ પાકિસ્તાન હજુ પણ […]

IMFના સભ્ય હોવા છતા અમારી સાથે ભીખારી જેવુ વર્તનઃ પાકિસ્તાનના અધિકારી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સરકારી વિભાગોની તમામ ફાઇલો જોયા બાદ  IMFની ટીમ ફેબ્રુઆરીમાં પરત ફરી હતી. ત્યારે તેમણે પરેશાન પાકિસ્તાનને લોન આપવા અંગે કોઈ નક્કર વચન આપ્યું ન હતું, પરંતુ કંઈક કરવાનો વિશ્વાસ ચોક્કસ વ્યક્ત કર્યો હતો. IMFએ આગળ પણ વાટાઘાટો ચાલુ રાખવાની અને સ્ટાફ લેવલના કરાર પર લોન આપવાની વાત કરી હતી. પરંતુ […]

ભારતનો વિકાસ દર ચીન અને અમેરિકા કરતા વધારે રહેવાની આઈએમએફની ધારણા

નવી દિલ્હીઃ 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારત સરકારનું આગામી સામાન્ય બજેટ રજૂ કરશે. તમામની નજર બજેટમાં થનારી જાહેરાત પર ટકેલી છે. બજેટ અને આર્થિક સર્વે પહેલા IMFએ સારા સંકેત આપ્યા છે. IMFનું અનુમાન છે કે, 2023 અને 2024માં તે ચીન અને US કરતાં વધી શકે છે. IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે રિપોર્ટને ટ્વિટ […]

IMF ભારતને વિશ્વ અર્થતંત્રમાં એક તેજસ્વી સ્થાન તરીકે જુએ છેઃ પીએમ મોદી

ભોપાલઃ ઈન્દોરમાં આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ આપ્યો હતો. આ સંદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે અને દેશની અર્થવ્યવસ્થા પણ તેજ ગતિએ છે. તેમણે વધુમાં કહ્યું કે, IMF ભારતને વિશ્વ અર્થતંત્રમાં એક તેજસ્વી સ્થાન તરીકે જુએ છે. ઈન્ટરનેશનલ બેંક સર્વે વિશે વાત કરતા પીએમ મોદીએ […]

IMF એ ભારત સરકારની આ યોજનાની કરી સરહાના – કહ્યું. ‘ખરેખર ભારતની આ યોજના ખૂબજ પ્રભાવશાળી છે’

IMF એ ભારત સરકારની આ યોજનાની કરી સરહાના ભારતે આ યોજના થકી અસરકારક કાર્ય કર્યું છે દિલ્હીઃ- ભારત સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ દ્વારા વિવિધ યોજનાઓના લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. હવે IMF તરફથી ભારત સરકારની આ પહેલની પ્રશંસા કરવામાં આવી છે.  વિતેલા દિવસને બુધવારના રોજ પાઓલો મૌરો વોશિંગ્ટનમાં […]

દુનિયા આર્થિક મંદીમાંથી પસાર થઈ રહી છે ત્યારે ભારતની સ્થિતિ સારીઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ

નવી દિલ્હીઃ અમેરિકા સહિતના દુનિયાના મોટાભાગના દેશો આર્થિક મુશ્કેલી અને મંદીનો સામનો કરી રહ્યું છે. તેમજ આગામી દિવસોમાં આર્થિક સ્થિતિ વધારે બગડવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. જો કે, દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ વધારે મજબુત છે એટલું જ નહીં વૈશ્વિક મંદીની અસર ભારતને પડશે નહીં, તેવો મત અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કર્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code