VIDEO ઈરાન યુદ્ધની અસર અમદાવાદના સુપ્રસિદ્ધ રાયપુર ભજિયા હાઉસ સુધી પડી, જાણો શું થયું?
અમદાવાદ, 14 માર્ચ, 2026 – Raipur Bhajia House અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર શહેરના છેક રાયપુર ભજિયા હાઉસ સુધી પડી છે. આ યુદ્ધને કારણે દેશ અને દુનિયામાં ગૅસ તેમજ અન્ય પેટ્રોલિયમ પેદાશોની અછતની સ્થિતિ સર્જાઈ છે. ભારત સરકારે જોકે ખાતરી આપી છે કે, દેશમાં ગૅસની અછત નથી, છતાં કેટલાક સંગ્રહખોરોને કારણે સાચી જરૂરિયાતવાળા […]


