1. Home
  2. Tag "Implementation"

બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાનના અમલીકરણમાં આંધ્રપ્રદેશ અને ગુજરાત અગ્રેસર

અમદાવાદઃ આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ અને તેલંગાણા બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાનના અમલીકરણના આધારે ટોચની સિદ્ધિઓ ધરાવે છે. હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ એચિવર્સ કેટેગરી, જ્યારે આસામ, છત્તીસગઢ, ગોવા, ઝારખંડ, કેરળ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર, બિહાર, ચંદીગઢ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીને એસ્પાયર કેટેગરીમાં આવે […]

કેન્દ્ર સરકાર 8 દરિયાકાંઠાના રાજ્યોમાં નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ અમલમાં મુકશે

અમદાવાદઃ ગુજરાતના કેવડિયા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં “આપત્તિ વ્યવસ્થાપન” પર ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગ્રે ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકાર 8 દરિયાકાંઠાના રાજ્યોમાં નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ (NCRMP) ને અમલમાં મૂકી રહી છે. અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ દેશમાં આપત્તિ […]

ભારત ટેકનોલોજીના અમલ અને ઉપયોગ માટે જબરદસ્ત બજારનું પ્રતિનિધિત્વ કરે છેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ ભારત આજે ટેકનોલોજીના અમલ અને ઉપયોગ માટે જબરદસ્ત બજારનું પ્રતિનિધિત્વ કરે છે. તે એવા દેશનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં ઇનોવેશન ઇકોસિસ્ટમમાં જબરદસ્ત ઊંડાણ છે અને પર્ફોર્મિંગ એન્ટરપ્રિન્યોર્સની વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ છે. સરકારની નીતિ અને સરકારી મૂડી આ 2 તત્વોને ઉત્પ્રેરિત કરવા જઈ રહી છે અને એક ટકાઉ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે જે આગામી દાયકામાં વિશ્વની […]

સૌરાષ્ટ્ર યુનિમાં નવી શિક્ષણ નીતિનો 2022-23થી અમલ કરાશે, વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના વિષયો ભણી શકશે

રાજકોટઃ રાજ્યની તમામ યુનિવર્સિટીઓ નવી શિક્ષણ નીતિ મુજબ અભ્યાસક્રમો શરૂ કરવાનું વિચારી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 2022થી નવી શિક્ષણનીતિ અનુસાર સીબીએસસી મુજબ અભ્યાસ શરૂ કરવાની જાહેરાત કરી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિની ઉચ્ચ શિક્ષણમાં અમલીકરણને લઈને વર્કશોપનું આયોજન કરાયું હતું જેમાં શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના સચિવ ડો. અતુલભાઈ કોઠારીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોથી લઈને કુલપતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code