ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આપી BCCIને આપી ગર્ભીત ધમકી
લાહોરઃ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ ફરી એકવાર ભારત અને બીસીસીઆઈને ગર્ભીત ધમકી આપી હતી. નકવીએ કહ્યું છે કે પાકિસ્તાન માટે ભવિષ્યમાં કોઈપણ ટૂર્નામેન્ટ માટે ભારતનો પ્રવાસ કરવો શક્ય નથી. જ્યાં સુધી ભારત તેની ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી તેમની ટીમ પણ […]