આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે બાળ દિવસ,જાણો શું છે તેનું મહત્વ
દેશભરમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે પણ દેશની વિવિધ શાળાઓમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.આ દિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સન્માનમાં ઉજવવામાં આવે છે.આ દિવસે પૂર્વ વડાપ્રધાન નેહરુનો જન્મ થયો હતો.તેમનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો.બાળ દિવસ બાળકોના અધિકારો, સંભાળ […]