નરેન્દ્ર મોદી અને થાઈલેન્ડના પીએમ પટોંગટાર્ન શિનાવાત્રા વચ્ચે મીટીંગ, બંને દેશ વચ્ચે મહત્વાના કરારો થયા
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને થાઈલેન્ડના પ્રધાનમંત્રી પટોંગટાર્ન શિનાવાત્રા વચ્ચેની વ્યાપક વાટાઘાટો દરમિયાન ભારત અને થાઈલેન્ડ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવા સંમત થયા. ભારત-થાઇલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના અંગે સંયુક્ત ઘોષણા ઉપરાંત, ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ પર એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં, થાઇલેન્ડના ડિજિટલ ઇકોનોમી અને સોસાયટી મંત્રાલય અને ભારતના […]