ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી: જાહેરનામું બહાર પડ્યું, જાણો ક્યારે થશે નવા સુકાનીની પસંદગી
નવી દિલ્હી, 16 જાન્યુઆરી, 2026: ભારતીય જનતા પાર્ટીએ તેના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે સત્તાવાર જાહેરનામું (Notification) બહાર પાડ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવીને પાર્ટીના ચૂંટણી અધિકારીઓએ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. જેપી નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ હવે પાર્ટી કોના હાથમાં કમાન સોંપશે, તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે. […]


