ડો. એસ.જયશંકર અને સોમાલિયાના વિદેશ મંત્રી અબ્દિસલામ વચ્ચે મળી બેઠક, મહત્વના મુદ્રા ઉપર થઈ ચર્ચા
નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: વિદેશ મંત્રી એસ. જયશંકર નવી દિલ્હીમાં સોમાલિયાના વિદેશ મંત્રી અબ્દિસલામ અલીને મળ્યા. બંને નેતાઓએ વેપાર, ક્ષમતા નિર્માણ, શિક્ષણ, આરોગ્ય, કોન્સ્યુલર અને બહુપક્ષીય સહયોગને આગળ વધારવા પર વ્યાપક ચર્ચા કરી. મીટિંગ બાદ, વિદેશ મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જેમાં લખ્યું કે તેઓ સોમાલિયાના વિદેશ મંત્રી […]


