ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ નવી નવી જાહેરાતો કરી રહ્યા છે, જેની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે નવી જાહેરાત કરી છે, તેમણે કહ્યું છે કે તેઓ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ લાદશે. ટ્રમ્પ ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરશે. ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત […]