ભારતના 194 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ, જેમાં 123 ગુજરાતના છે
સંસદમાં રાજ્યકક્ષાના વિદેશ મંત્રીએ આપી માહિતી ભારતીય દૂતાવાસ માછીમારોને જેલમાંથી મુક્ત કરાવવા પ્રયાસો કરે છે ઈન્ડિયા-પાકિસ્તાન જ્યુડિશિયલ કમિટી ઓન પ્રિઝનર્સ’ દ્વારા ભલામણ કરાય છે. અમદાવાદઃ ગુજરાતના સમુદ્રમાં માછીમારી માટે ગયેલા માછીમારો ભૂલથી દરિયાઈ આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરતા જ પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોનું અપહરણ કરીને માછીમારોને જેલમાં ધકેલી દેવામાં આવતા હોય છે. હાલ ભારતના 194 માછીમારો […]