નીતિન ગડકરીએ માર્ગ સલામતીનાં પગલાંમાં સુધારો કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો
નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ સલામતીનાં પગલાંમાં સુધારો કરવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તથા નવી ટેકનોલોજીઓ અને ટકાઉ પુનઃઉપયોગમાં લઇ શકાય તેવા બાંધકામ સામગ્રી અપનાવીને માર્ગ સલામતી વધારવા માટેની વ્યૂહરચના વિકસાવવા માર્ગ નિર્માણ ઉદ્યોગને અપીલ કરી હતી. આજે નવી દિલ્હીમાં “વિઝન ઝીરોઃ સસ્ટેઇનેબલ ઇન્ફ્રાટેક એન્ડ પોલિસી ફોર […]