1. Home
  2. Tag "IMRAN KHAN"

પાકિસ્તાનમાં ઈમરાન ખાનના એક સમયના વિશ્વાસુ મનાતા ફવાદ ચૌધરીની ધરપકડ

નવી દિલ્હીઃ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ભૂતપૂર્વ નેતા ફવાદ ચૌધરીની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી, જેઓ એક સમયે ઈમરાન ખાનના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. ચૌધરીની પત્નીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ધરપકડની માહિતી આપી હતી. પીટીઆઈના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ ગત મે મહિનામાં ઈમરાન ખાનની પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. હાલમાં […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને સજામાંથી રાહત મળ્યા બાદ અન્ય કેસમાં ફરી ઘરપકડ કરવામાં આવી

દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ પ્રઘાનમંત્રી ઈમરાન ખાનની નમુશ્કેલીો ઓછી થવાનું નામ નથી લઈ રહી ગઈ કાલે તોશાખાના કેસમાં કોર્ટે રાહત આપ્યા બાદ ફરી અન્ય કેસમાં પૂર્વ પીએમની ઘરપકડ થઈ હોવાના હવે સમાચાર સામે આવી રહ્યા છે આ રીતે એક કેસમાં રાહત બાદ ફરી તેઓ કસ્ટડિમાં જોવા મળ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  તોશાખાના કેસમાં રાહત મળ્યાને થોડી […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાનને તોશાખાના કેસમાં મોટી રાહત, ઈસ્લામાબાદ હાઈકોર્ટે સજા પર લગાવી રોક

oદિલ્હીઃ- પાકિસ્તાનના પૂર્વ પ્રધઆનમંત્રી ઈમરાનખઆનને કોર્ટ તરફથી રાહત મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનને તોશાખાના કેસમાં જામીન આપી દીધા છે. કોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને પલટાવી ગીધો જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી  મુજબ તોશાખાના કેસમાં જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા ઈમરાન ખાનને મોટી રાહત મળી […]

પાકિસ્તાનઃ ઈમરાન ખાનના ભત્રીજાની તોફાનોના કેસમાં ધરપકડ

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં શરીફ સરકારની ટર્મ પૂર્ણ થતાની સાથે જ હાલ કેરટેકર સરકારની પસંદગી કરવામાં આવી હતી. જો કે, આ સરકારર આર્મીના જ ઈશારે કામ કરતી હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન તોશાખાના કેસમાં અદાલત સજા ફરમાવવાની સામે ચૂંટણી લડવા ઉપર પાંચ વર્ષનો પ્રતિબંધ ફરમાવ્યો છે. એટલું જ નહીં […]

ઈમરાન ખાનને અમેરિકાના દબાણ હેઠળ સત્તા ઉપરથી હટાવાયા, રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ત્રણ વર્ષની જેલની સજા ભોગવશે. એપ્રિલ 2022માં અવિશ્વાસની દરખાસ્ત દ્વારા સત્તા ગુમાવનાર ઈમરાન હંમેશા પોતાના ભાગ્ય માટે અમેરિકાને જવાબદાર ગણાવે છે. પરંતુ હવે જો ઈન્ટરસેપ્ટના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો લાગે છે કે, તે સત્ય કહી રહ્યા હતા. ઇન્ટરસેપ્ટ એ અમેરિકન […]

પાકિસ્તાનમાં ઈમરાન ખાનને તોશાખાના કેસમાં સજા સંભળાનાર જજ દેશ છોડીને લંડન પહોંચ્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને થોડા દિવસ પહેલા તોશાખાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં ઈમરાનને 3 વર્ષની જેલ અને ચૂંટણી લડવા બદલ 5 વર્ષની સજા થઈ છે. આ સાથે ઈમરાન પર 1 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે અને જો ઈમરાન તે ન ભરે […]

પાકિસ્તાનમાં તોશાખાના કેસમાં સજાના આદેશ બાદ ઈમરાન ખાનને જેલમાં ધકેલી દેવાયા

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તોશાખાના કેસમાં અદાલતે કસુરવાર ઠકાવીને 3 વર્ષની સજા ફરમાવી છે. સરકારી ભેટ પચાવી પાડવાના ચકચારી કેસમાં અદાલતના આદેશના ગણાતરીના કલાકોમાં જ પોલીસે ઈમરાન ખાનની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ઈમરાન ખાનને લાહોરની લખપત જેલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને ઈસ્લામાબાદ કોર્ટે તોશખાના કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારી

દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની મુશ્કેલીનો અંત આવી રહ્યો નથી અનેક વાદ વિવાદમાં ફસાયેલા મંત્રીને હવે સજા મળી ચૂકી છે તોશખાના કેસને લઈને કોર્ટે ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે આ કેસ ઈમરાન ખાન વિરુદ્ધ ઓગસ્ટ 2022માં  દાખલ થયો હતો તોશાખાના કેસ મામલે ઈમરાન પર પાકિસ્તાનના ચૂંટણી પંચને વાર્ષિક સંપત્તિ સબમિશનમાં […]

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની મુશ્કેલી વધી,ચૂંટણી પંચે તેમની ધરપકડના આપ્યા આદેશ

દિલ્હી: પાકિસ્તાનના ચૂંટણી પંચે સોમવારે ઈસ્લામાબાદ પોલીસને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા અને મંગળવારે તેમની સમક્ષ હાજર કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે આ આદેશ તેના અવમાનના કેસમાં આપ્યો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) ખાનની સુનાવણીમાંથી સતત ગેરહાજરીથી ગુસ્સે થયા હતા અને ઈસ્લામાબાદના પોલીસ મહાનિરીક્ષક (IG) ને આદેશ આપ્યો હતો કે તેઓ અવમાનના કેસમાં […]

પાકિસ્તાનમાં તાજેતરમાં થયેલી હિંસા માટે જવાબદાર મનતા ઈમરાન ખાનને હવે અહિંસાના પ્રેમી ગાંધીજીને યાદ આવ્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર સહિત 150થી સહિતથી વધારે ગુનાનો સામનો કરતા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ પાકિસ્તાનમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. તેમજ આર્મી સહિતની સરકારી ઈમારતોમાં તોડફોડ કરીને આગચંપીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં હવે શરીફ સરકારે ઈમરાન સામે કાનૂની ગાળિયો વધારે કસ્યો છે. ત્યારે પોતાને બચાવવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code