1. Home
  2. Tag "IMRAN KHAN"

દોસ્ત દોસ્ત ના રહા! તાલિબાને ઇમરાન ખાનને લીધા ઝપેટમાં, કહ્યું – અમને સલાહ આપવાનો કોઇને હક નથી

તાલિબાને પાકિસ્તાનને પણ ખરા ખોટી સંભળાવી અમને સલાહ આપવાનો કોઇને હક નથી: તાલિબાન ઇમરાન ખાને સર્વ સમાવેશી સરકાર બનાવવા તાલિબાનને સૂચન કર્યું હતું નવી દિલ્હી: આમ તો પાકિસ્તાન તાલિબાન મિત્ર હોવાનું ગાણા ગાતું હોય છે પરંતુ તાલિબાને પણ હવે પાકિસ્તાનને ખરા ખોટી સંભળાવીને ઇમરાન ખાનને પણ ઝપેટમાં લઇ લીધા છે. અફઘાનિસ્તાનમાં સરકાર ગઠન બાદ તાલિબાનો […]

પંજાબ પોલિટિક્સ: અમરિંદર સિંહએ કહ્યું, સિદ્ધુ સીએમ બનશે તો બધું થશે બર્બાદ,ઈમરાન ખાન સાથે છે મિત્રતા

પંજાબમાં પોલિટિક્સ તેજ અમરિંદર સિંહનો સિદ્ધુ પર પ્રહાર કહ્યું ઈમરાન અને સિદ્ધુ છે મિત્ર ચંડીગઢ:પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા પછી રાજકારણ તેજ થયું છે. અમરિંદર સિંહે પોતાના તીખા અંદાજમાં કહ્યું કે,પાર્ટીની અંદર મારું અપમાન થઇ રહ્યું હતું. પાર્ટીને મારી ઉપર શંકા કેમ હતી હું તે સમજી શકતો ન હતો. કેપ્ટને પોતાના રાજીનામા પછી પોતાનું દર્દ […]

અફઘાનિસ્તાન સાથે મિત્રતાના ગાણા ગાતા પાકિસ્તાનની આશાઓ પર અફઘાનિસ્તાને જ પાણી ફેરવ્યું, જાણો શું થયું?

પાકિસ્તાનના અરમાનો પર પાણી ફરી વળ્યું કરન્સી સ્વેપિંગ માટે અફઘાનિસ્તાનને ચોખ્ખી ના પાડી દીધી પાકિસ્તાન પહેલા પોતાની ખસ્તા હાલત જુએ: અફઘાનિસ્તાન નવી દિલ્હી: અફઘાનિસ્તાન સાથે આમ તો પાકિસ્તાન મિત્રતાના ગાણા ગાતું હોય છે પરંતુ તાલિબાને પાકિસ્તાનને તેની ઔકાત દેખાડી દીધી છે. હકીકતમાં પાક.ના એક મંત્રીએ અફઘાનિસ્તાન સાથે કારોબારના બદલે પાકિસ્તાની મુદ્રામાં રકમ લેવાની ઑફર કરી […]

લો બોલો, પાકિસ્તાનમાં યૌન અપરાધ માટે માણસો નહીં મોબાઈલને જવાબદાર ઠરાવતા ઈમરાનખાન

ઈમરાન ખાન સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ યુઝર્સ પાકિસ્નના પીએમના નિવેદનને લઈને કરી રહ્યાં છે કમેન્ટ એક યુઝર્સે ગુનેગારોને પકડવાની આપી સલાહ દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અવાર-નવાર બાલિશ નિવેદનોને કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ બને છે. દરમિયાન ઈમરાન ખાનનું વધુ હાસ્યાસ્પદ નિવેદન સામે આવતા સોશિયલ મીડિયામાં યુઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. યૌન અપરાઘ માટે […]

ઇમરાન ખાનની ઇજ્જતના ઉડ્યા ધજાગરા, યુવાવર્ગએ જ્ઞાન આપવા ગયા, લોકોએ કહ્યું ભારત પાસેથી શીખો

ઇમરાન ખાનના ઇજજ્તના ધજાગરા ઉડાડ્યા ઇમરાન ખાને કરેલી ટ્વિટ બાદ થયા ટ્રોલ લોકોએ કીધુ કે ભારત પાસેથી શીખો નવી દિલ્હી: પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન કોઇને કોઇ કારણોસર સોશિયલ મીડિયા પર ટ્રોલ થતા રહે છે. આ વખતે તેમણે ટોક્યો ઓલિમ્પિક 2020નો એક વીડિયો શેર કર્યો છે અને યુવાઓને હાર ના માનવાની શીખ આપી છે. તેની આ […]

અફઘાનિસ્તાનમાં તાલિબાનો સક્રિય થયા બાદ પાક. પીએમ ઇમરાન ખાનનું નિવેદન, ભારતને સૌથી મોટું લૂઝર ગણાવ્યું

તાલિબાન સત્તામાં આવતા જ પાક. પીએમ ઇમરાન ખાને ઝેર ઓક્યું ભારતને ગણાવ્યું સૌથી મોટું લૂઝર અમેરિકાને પણ નુકસાન થશે તેવું કહ્યું નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિન સૈન્યની વાપસી બાદ હવે તાલિબાનોનું જોર ફરીથી વધી રહ્યું છે અને હવે આ વચ્ચે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ભારતની વિરુદ્વ ફરીથી ઝેર ઓક્યું છે. ઇમરાન ખાને તાલિબાન શાસન તરફ ઇશારો […]

ઇમરાન ખાને કાશ્મીર રાગ ફરી આલાપ્યો, કહ્યું આ શરત સાથે ભારત સાથે વાત કરવા તૈયાર

ઇમરાન ખાને ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો ઇમરાન ખાને ભારત સાથે વાતચીત માટે રાખી કેટલીક શરતો ભારતને પાંચ ઑગસ્ટ 2019થી પહેલાનો જમ્મૂ-કાશ્મીરનો દરજ્જો પાછો ખેંચવા કહ્યું નવી દિલ્હી: પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ફરીથી કાશ્મીરનો રાગ આલાપ્યો છે. પાક. પીએમ ઇમરાન ખાને કેટલીક શરતોને આધિન ભારત સાથે વાત કરવાની તૈયારી દર્શાવી છે. પીએમ ઇમરાન ખાને કહ્યું છે […]

ઇમરાન ખાન અંતે લિટમસ ટેસ્ટમાં પાસ, 178 વોટ સાથે વિશ્વાસનો મત પ્રાપ્ત કર્યો

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અંતે લિટમસ ટેસ્ટમાં થયા પાસ ઇમરાન ખાને નેશનલ એસેંબલીમાં બહુમત પ્રાપ્ત કર્યો છે ઇમરાન ખાનના પક્ષમાં 178 વોટ પડ્યા હતા નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અંતે લિટમસ ટેસ્ટમાં પાસ થઇ ચૂક્યા છે. ઇમરાન ખાને નેશનલ એસેંબલીમાં બહુમત પ્રાપ્ત કર્યો છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર શનિવારે એસેંબલીમાં થયેલી વોટિંગમાં તેમણે આ જીત […]

પાકિસ્તાનના PM ઇમરાન ખાનને આજે વિશ્વાસના મતનો સામનો કરવો પડશે

પાકિસ્તાનના પીએમ ઇમરાન પર સંકટ પીએમ ઇમરાનને વિશ્વાસના મતનો સામનો કરવો પડી શકે છે સેનેટમાં નાણા મંત્રીના રાજીનામા બાદ દબાણ વધતા આ સ્થિતિ ઉભી થઇ નવી દિલ્હી: પાકિસ્તાનના પીએમ ઇમરાન સામે વધુ એક સંકટ ઉભું થયું છે. સેનેટમાં એક મોટા પડકારમાં નાણા મંત્રીએ ચૂંટણી બાદ રાજીનામું હાથ ધરી દેતા વધતા દબાણની વચ્ચે પીએમ ઇમરાન ખાને શનિવારે […]

પાકિસ્તાન કોરોનાની વેક્સિન ખરીદવા માટે વલખા મારી રહ્યું છે – કોઈ દાન આપે તો ખરીદે તેવી સ્થિતિ

પાકિસ્તાન કોઈ મફ્તમાં વેક્સિન આપે તેવી રાહ જોઈ રહ્યું છે વેક્સિન ખરીદવા માટે પાકિસ્તાન પાસે પૈસા નથી દિલ્હી – સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈને રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ પાકિસ્તાન હજી પણ ફ્રી રસી મળે તેની રાહ જોઈને બીજા પર નિર્ભર છે. એક પાકિસ્તાની ન્યુઝ ચેનલના રિપોર્ટ પ્રમાણે,અહીંની સરકાર પોતાના લોકોની સલામતી માટે આ વર્ષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code