ઈમરાનના સમર્થકોએ ઝીણાનું લાહોર સ્થિત ઘરમાં આગ ચાંપીને લૂંટફાટ મચાવતા સ્થાનિક રાજકારણ ગરમાયું
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ થયેલા હોબાળામાં મોહમ્મદ અલી ઝીણાનું લાહોર સ્થિત ઘર પણ સળગી ગયું હતું. એ જ ઝીણા જેમણે ભારત અને પાકિસ્તાનનું વિભાજન કરાવ્યું હતું. જેમને પાકિસ્તાનના સ્થાપક કહેવામાં આવે છે. ઈમરાન ખાનના સમર્થકોએ એવી અરાજકતા ફેલાવી કે આખી દુનિયા જોતી રહી. અલગ-અલગ રિપોર્ટ્સ અનુસાર જિન્નાના ઘરમાંથી લગભગ 15 […]