મધ્યપ્રદેશ: કોરોના વાયરસના 603 નવા કેસ નોંધાયા, સૌથી વધુ ઇન્દોર અને ભોપાલમાં
મધ્યપ્રદેશમાં કોરોનાનો કહેર કોરોનાના નવા 603 કેસ નોંધાયા સૌથી વધુ ઇન્દોર અને ભોપાલમાં ભોપાલઃ મધ્યપ્રદેશમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના નવા 603 કેસ નોંધાયા છે.જેના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,67,176 થઇ ગઈ છે. ઇન્દોરમાં બસોથી વધુ અને ભોપાલમાં સોથી વધુ દર્દીઓ મળી આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આ બીમારીને કારણે પ્રદેશમાં […]