આફ્રિકન દેશોમાં બળવાની ઘટનાઓ ખૂબ સામાન્ય, બોલિવિયામાં અત્યાર સુધીમાં સૌથી વધારે થયો છે બળવો
દુનિયામાં ઘણા દેશો એવા છે તે રાજકારણ રાજકીય ઉથલપાથલનો ભોગ બન્યું છે. આ દેશોના બળવાખોર જૂથો અને સેનાઓ એટલી શક્તિશાળી છે કે તેઓ ગમે ત્યારે લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને ઉથલાવી શકે છે. આનો માર સામાન્ય જનતાને સહન કરવો પડે છે. ભારતનો કટ્ટર દુશ્મન પાકિસ્તાન પણ આ રાજકીય ઉથલપાથલનો ભોગ બન્યો છે અને અહીં અરાજકતા એટલી […]