1. Home
  2. Tag "incl"

રામચરિતમાનસ, પંચતંત્ર, સહ્રદયાલોક-લોકાનાનો ‘યુનેસ્કોની મેમરી ઓફ ધ વર્લ્ડ એશિયા-પેસિફિક રિજનલ રજિસ્ટર’માં સમાવેશ

નવી દિલ્હીઃ રામચરિતમાનસ, પંચતંત્ર અને સહ્રદયાલોક-લોકાનાનો ‘યુનેસ્કોની મેમરી ઓફ ધ વર્લ્ડ એશિયા-પેસિફિક રિજનલ રજિસ્ટર’માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમાવેશ ભારત માટે ગર્વની ક્ષણ છે, જે દેશના સમૃદ્ધ સાહિત્યિક વારસા અને સાંસ્કૃતિક વારસાની પુષ્ટિ છે. તે વૈશ્વિક સાંસ્કૃતિક જાળવણીના પ્રયાસોમાં એક પગલું આગળ વધવાનો સંકેત આપે છે, જે આપણી સહિયારી માનવતાને આકાર આપતા વિવિધ વર્ણનો અને કલાત્મક અભિવ્યક્તિઓને ઓળખવા અને તેનું રક્ષણ […]

કોલકાતામાં દુર્ગા પૂજાની તૈયારીઓ, દુર્ગા પૂજાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની દુર્ગા પૂજાને વૈશ્વિક ઓળખ મળી છે. દર વખતની જેમ આ વખતે પણ દુર્ગા પૂજા માટે થીમ આધારિત પંડાલોને મૂર્તિઓથી સજાવવા લાગ્યા છે. બંગાળની દુર્ગા પૂજાને યુનેસ્કો દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. આ અંતર્ગત આ વખતે દુર્ગા પૂજા પછી ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં ઉત્તમ દુર્ગા મૂર્તિઓ અને પૂજા વિષયોનું પ્રદર્શન યોજવામાં આવશે. આ […]

ટેસ્ટ મેચમાં 10થી વધારે વિકેટ લેનાર ટોપ પાંચ બોલરમાં આર.અશ્વિનનો સમાવેશ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 141 રને હરાવ્યું હતું. આ મેચના પ્રથમ દાવમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 5 વિકેટ ગુમાવીને 421 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 271 રનની લીડ બનાવી લીધી હતી પરંતુ […]

કચ્છના ધોળાવીરાનો સ્વદેશ દર્શન 2.0 યોજનામાં સમાવેશ, હવે ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકાસ થશે

ભૂજઃ કચ્છનો પર્યટનક્ષેત્રે છેલ્લા એક દાયકાથી સારોએવો વિકાસ થયો છે. હવે તો ધોળાવીરાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન મળ્યા બાદ હવે ધોળાવીરામાં પ્રવાસીઓ માટે  માળખાકીય સુવિધા ઊભી કરવી જરૂરી બની છે તેના ભાગરૂપે કેન્દ્ર સરકારે પ્રવાસન વિભાગની  સ્વદેશ દર્શન 2.0ની મહત્વપૂર્ણ યોજનામાં સમાવેશ કર્યો છે. ગુજરાતમાં ધોળાવીરાની સાથે પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાને પણ આ નવી યોજનમાં […]

અમદાવાદઃ વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ હેઠળ ગુજરાતના 62 ઉત્પાદનોનો સમાવેશ

અમદાવાદઃ કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગ દ્વારા અમદાવાદમાં ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ થીમ પર રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. MSME ડેવલપમેન્ટ ફેસિલિટી ઓફિસ ખાતે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ના નેજા હેઠળ ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા આયોજિત, ODOPની ટીમે ODOP ODTP ઉત્પાદન ક્ષેત્રોમાં કામ કરતા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉત્પાદકો, વેચાણકર્તાઓ અને […]

વિશ્વમાં સૌથી મોંઘા 172 શહેરોમાં બેંગ્લોર, ચૈન્નાઈ બાદ અમદાવાદનો પણ સમાવેશ

અમદાવાદઃ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. પરંતુ દુનિયામાં સૌથી મોંઘા શહેરો ક્યા તે અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ મોંઘવારી હોય એમાં 172 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.દુનિયાભરમાં સ્થાયી થવાની બાબતે સિંગાપુર અને ન્યુયોર્ક બન્ને સૌથી મોંઘા શહેર છે. જ્યારે દુનિયાના મોંઘા શહેરોના લિસ્ટમાં બેંગ્લોર 161 ચેન્નાઈ 164 અને અમદાવાદ 165માં […]

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના પાંચ ગામોનો મોરબીના હળવદ તાલુકામાં સમાવેશ કરાશે

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના મુળી તાલુકાના સરા, આંબરડી, કરશનગઢ, રામપરા અને નાડધ્રી ગામને ટૂંક સમયમાં હળવદ તાલુકામાં ભેળવી દેવાનો તખતો તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી મોરબી જિલ્લાને પ્રકરણ મોકલી આપવામાં આવ્યું છે. જે પૂર્ણ થયે સરકાર દ્વારા વિધિવત ગેજેટમાં પ્રસિદ્ધ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગર જિલ્લાના મુળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code