પંજાબ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી રિચેસ્ટ સ્ટાર? આ નામો ટોપ 5 ની યાદીમાં શામેલ
ગિપ્પી ગ્રેવાલની “કેરી ઓન જટ્ટા” ફ્રેન્ચાઇઝ હોય કે અન્ય ફિલ્મો, પંજાબી સિનેમાએ સાબિત કર્યું છે કે મહાન મસાલા ફિલ્મોનો ટ્રેન્ડ ક્યારેય ઓછો થતો નથી, પંજાબી ફિલ્મોની ગ્લોબલ પોપ્યુલેરિટીનો સંપૂર્ણ શ્રેય ગિપ્પી ગ્રેવાલ, દિલજીત દોસાંઝ, અમરિન્દર ગિલ અને એમી વિર્ક જેવા પ્રતિભાશાળી કલાકારોને જાય છે. દિલજીત દોસાંઝની સંપત્તિ દિલજીત દોસાંઝ સૌથી અમીર પંજાબી અભિનેતા છે. ડીએનએ […]