વરસાદના કારણે ઊંઝા માર્કેટયાર્ડમાં જીરૂ, ઈસબગુલ, અને વરિયાળીની આવકમાં ઘટાડો
અમદાવાદઃ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે માર્કેટયાર્ડ્સમાં માલની આવનજાવન પર અસર પડી છે. રાજ્યના સૌથી મોટા માર્કેટ યાર્ડ ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું, ઇસબગૂલ, વરિયાળીમાં આવકમાં ઘટાડો નોંધાયો છે. જીરાની નવા માલની આવક માંડ ત્રણથી ચાર હજાર બોરીની થઈ રહી છે. જીરુંમાં ત્રણથી ચાર હજાર બોરીની સામે પાંચેક હજાર બોરીના વેપાર થાય છે. તેમાં હલકા […]