ગોંડલ યાર્ડમાં 1.25 કટ્ટા ડુંગળીની આવકથી યાર્ડ ઊભરાયું
યાર્ડમાં ડુંગળનો ભરાવો થતા હરાજી બંધ કરવી પડી, યાર્ડ બાહર ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી, ખેડુતોને જ્યાં સુધી જાહેરાત ન કરાય ત્યાં સુધી ડુંગળી ન લાવવા સુચના, રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા એક સપ્તાહથી ડુંગળીની બમ્પર આવક થઈ રહી છે. જેમાં શુક્રવારે લાલ ડુંગળીની 1.25 લાખ કટ્ટાની આવક થતાં યાર્ડ […]