કોરોના મહામારીની વિપરિત અસરથી દેશવાસીઓએ રૂ.13 લાખ કરોડની આવક ગુમાવી
કોરોના કાળ દરમિયાન ભારતીય અર્થતંત્ર થયું હતું પ્રભાવિત લાખો લોકોની રોજગારી છીનવાઇ જવાથી જંગી રૂ.13 લાખ કરોડની આવક ગુમાવી હતી વર્ષ 2021ના મધ્ય પછી અર્થતંત્રમાં મંદી જોવા મળી શકે છે નવી દિલ્હી: કોરોના કાળ દરમિયાન સૌથી વધુ ભારતીય અર્થતંત્ર પ્રભાવિત થયું હતું અને દેશના લાખો લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો હતો. લાખો લોકોની રોજગારી છીનવાઇ […]