દેશમાં GSTની આવકમાં વધારોઃ એક મહિનામાં રૂ. 1,33,026 કરોડની આવક
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ફેબ્રુઆરી 2022માં કુલ GST આવક રૂ. 1,33,026 કરોડ થઈ છે જેમાંથી CGST રૂ. 24,435 કરોડ, SGST રૂ. 30,779 કરોડ, IGST રૂ. 67,471 કરોડની આવકનો સમાવેશ થાય છે. સરકારે સીજીએસટીના રૂ. 26,347 કરોડ અને આઇજીએસટીમાંથી રૂ. 21,909 કરોડ એસજીએસટીને સેટલ કર્યા છે. રેગ્યુલર સેટલમેન્ટ પછી ફેબ્રુઆરી 2022માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક […]