ગુજરાતના જળાશયોમાં નવા પાણીની આવકઃ 13 ડેમ 70 થી 100 ટકા ભરાયેલા
સાત ડેમ એલર્ટ ઉપર રખાયાં 17 ડેમમાં 50 ટકા થી 70 ટકા ભરાયા જળાશયોમાં નવા પાણીની આવક થતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ અમદાવાદઃ ગુજરાતમાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેથી જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 3 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 7 ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. […]