ભારતીય મોબાઈલ નંબર દર્શાવતા ઈન્કમિંગ ઈન્ટરનેશનલ ફેક કોલને બ્લોક કરાશે
નવી દિલ્હીઃ છેતરપિંડી કરનારાઓ ભારતીય નાગરિકોને ભારતીય મોબાઇલ નંબર પ્રદર્શિત કરતા આંતરરાષ્ટ્રીય ફેક કોલ્સ કરી રહ્યા હોવાનું જાણમાં આવ્યું છે અને તેઓ સાયબર-ક્રાઇમ અને નાણાકીય છેતરપિંડી કરી રહ્યા છે. આ કોલ્સ ભારતમાં જ ઉદ્ભવતા હોય તેવું લાગે છે, પરંતુ કોલિંગ લાઇન આઇડેન્ટિટી (સીએલઆઇ)માં હેરાફેરી કરીને વિદેશના સાયબર ગુનેગારો દ્વારા કરવામાં આવી રહ્યા છે. બનાવટી ડિજિટલ […]