1. Home
  2. Tag "Incomplete"

બનાસકાંઠામાં પંચાયતના બે રસ્તાના કામો વન વિભાગની મંજુરીના અભાવે 5 વર્ષથી અધૂરા

પાલનપુરઃ રાજ્ય સરકારના વિભાગો વચ્ચે સંકલનના અભાવે ઘણીવાર વિકાસના કામો ખોરંભે પડતા હોય છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના જુદા જુદા બે રોડ છેલ્લા પાંચ છ વર્ષથી બનતા નથી. વન વિભાગની મંજૂરીના અભાવે અમીરગઢના ગઢડાથી નાનીઆવલ જતો અને મુમનવાસથી પાણીયારી રોડને નિર્માણ કાર્ય માટે મંજૂરીની દરખાસ્ત સરકારમાં પેન્ડિંગ છે. બંને રોડ પાંચ […]

વડોદરાના સાડાત્રણ કિમી. લાંબા ઓવરબ્રીજનું કામ પાંચ વર્ષે ય પુરૂ થયું નથી,સરકારે હાથ ઊંચા કરી દીધા

વડોદરા : શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો સાડા ત્રણ કિ.મીના ફ્લાઈઓવર બ્રીજનું કામ પાચ વર્ષના વહાણા વીતિ ગયા છતાં બ્રીજનું કામ હજુ પુરૂ થયું નથી. આ નવો ઓવર બ્રીજ બનાવવા માટે સરકાર તરફથી મ્યુનિ.કોર્પોરેશનને પોતાના હિસ્સાની પુરતી રકમ ફાળવવામાં નહીં આવતા હવે મ્યુનિ.કોર્પોરેશન કોન્ટ્રાક્ટરને રૂપિયા આપી શક્તા નથી, તેથી કહેવાય છે.કે, કોન્ટ્રાકટરે કામ બંધ કરી […]

ગુજરાતના CM બનવાનું નીતિન પટેલનું સ્વપ્નું ફરીથી રહ્યું અધૂરૂં, નસીબે તેમને સાથ ન આપ્યો

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ એકાએક રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રી તરીકે કોને પસંદ કરાશે? તેની અટકળો ગઈકાલથી જ ચાલી રહી હતી. મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ, સીઆર પાટિલ, પ્રફુલ્લ પટેલ, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા સહિતના નામો ચર્ચામાં હતા. દરમિયાન મુખ્યમંત્રી માટેના નામનું છેલ્લી ઘડીએ સસ્પેન્સ ખૂલ્યું હતું. અને જેના નામની ચર્ચા પણ ન હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code