1. Home
  2. Tag "increase in air pollution"

અમદાવાદ, સુરત સહિત ચાર મહાનગરોમાં હવામાં પ્રદૂષણના પ્રમાણમાં ચિંતાજનક વધારો

અમદાવાદ, 3 ફેબ્રુઆરી 2026: રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં હવામાં પ્રદૂષણના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મહાનગરોની વસતી વધતા વાહનોની સંખ્યા પણ વધી છે. તેમજ નવા બિલ્ડિંગો બની રહ્યા છે. શહેરની આજુબાજુના વિસ્તારોમાં ધમધમી રહેતા ઉદ્યોગો પણ પ્રદૂષણમાં વધારો કરી રહ્યા છે.તાજેતરમાં નોંધાયેલા એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના આંકડાઓ ચાર મહાનગરોમાં હવા સ્વચ્છતા […]

અમદાવાદમાં દિવાળીના ફટાકડા ફૂટ્યા બાદ હવાના પ્રદૂષણમાં વધારો, AQIનો ગ્રાફ 150ને પાર થયો

અમદાવાદઃ શહેરમાં વસતિમાં વધારો થતાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે. સાથે જ નવી બાંધકામ સાઈટ્સને લીધે માટી અને રજકણો હવાને વધુ પ્રદૂષિત કરી રહ્યા છે.  દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાં ફુટવાને લીધે પ્રદુષણમાં ચિંતાજનક વધારો થયો છે. જો પ્રદુષણ ઘટાડવા માટે કોઈ ઠોસ પગલાં લેવામાં નહીં આવે તો અમદાવાદની સ્થિતિ દિલ્હી જેવી થતાં વાર નહીં લાગે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code