બટાકાના ભાવમાં વધારો, પ્રતિ 20 કિલોના ભાવ 170થી 200 બોલાતા ખેડુતોને રાહત
પાલનપુરઃ ઉત્તર ગુજરાત એ બટાકા ઉત્પાદનનું હબ ગણાય છે. આ વર્ષે ચોમાસા દરમિયાન સારા વરસાદને લીધે રવિ સીઝનમાં સિંચાઈની મુશ્કેલી ન પડતા તેમજ સાનુકૂળ હવામાનને કારણે બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. બીજીબાજુ બટાકાના ભાવ તળિયે બેસી જતાં ખેડુતોની હાલત કફોડી બની હતી. ત્યારબાદ સરકારે પણ રાહત જાહેર કરી હતી. શ્રીમંત ગણાતા ખેડુતોએ તો કોલ્ડ […]