લગ્નસરાની સીઝનને કારણે ફુલોની માગમાં વધારો, ગુલાબ અને મોગરાના ફુલોની ડિમાન્ડ વધી
અમદાવાદઃ ઉત્તરાણ બાદ કમુર્તા ઉતરતા હાલ લગ્નસરાની મોસમ ખાલી ઊઠી છે. મહાનગરોથી લઈને નાના શહેરોમાં પણ પાર્ટીપ્લોટ્સ, મેરેજ હોલ બુક થઈ ગયા છે. લગ્નસરાની સિઝનને કારણે ફૂલોની માગ વધી ગઈ છે. લગ્ન પ્રસંગે લોકો અવનવા ફૂલોના હાર, ગજરા, બુકે તેમજ કાર શણગારવામાં વિવિધ ફૂલોનો ઉપયોગ થતો હોય છે. ત્યારે ફુલોની માગમાં વધારો થતાં તેના ભાવમાં […]