ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થતાં ખેતીકામ માટે ટ્રેકટર અને થ્રેશરના ભાડામાં પણ વધારો
અમદાવાદઃ પટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવ વધારાને લીધે અનેક જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ પણ મોંઘીદાટ બની છે. સાથે જ ખેતીમાં ઉપયોગમાં લેવાતા ડીઝલથી ચાલતા ઓજારો ચલાવવા પણ મોંઘા બન્યા છે. સોરઠમાં હાલ મગફળીની સીઝન છે. એવામાં થ્રેશર પ્રત્યેક ખેડૂતોની જરૂરિયાત છે. બધા પાસે પોતાના થ્રેશર હોતા પણ નથી. પણ ડીઝલનો ભાવ વધતાં થ્રેશર ચલાવવાનો અને ખેતર સુધી લઇ […]