પાકિસ્તાને ભારત માટે એરસ્પેસ બંધ કરતા વિદેશ જતી ફ્લાઈટ્સની ટિકિટ દરમાં વધારો
વિદેશ જતી ફ્લાઈટસની ટિકિટ દરમાં સરેરાશ 2000નો વધારો અમદાવાદથી લંડન જતી ફલાઈટની ટિકિટના દર 64000એ પહોંચ્યા યુએસએ, યુરોપ જતી ફલાઈટ્સને અરબ સાગર પરથી લાંબો રૂટ લેવો પડશે અમદાવાદઃ કાશમીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. ભારતે સિમલા કરાર રદ કરીને સિન્ધુ નદીના પાણી રોકવા સહિતના […]