દેશના 16 રાજ્યમાં બે દિવસ ખરાબ હવામાનની ચેતવણી, ઠંડીમાં વધારો થશે
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં હજુ પણ ધુમ્મસ છવાયું છે. પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે, હવામાન વિભાગે આગામી બે દિવસ માટે 16 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનની ચેતવણી જારી કરી છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના પર્વતોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં […]