દૂધની વધતી માંગ અને તેના આર્થિક લાભને કારણે પશુપાલન વ્યવસાયમાં વધારો
12 દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજનાનો મળી સફળતા વર્ષ 2023-24માં ગીર સોમનાથના 39 પશુપાલકોને રૂ. 42.19 લાખ સહાય ચુકવાઈ, પશુપાલકોને બેંક ધિરાણ પર પાંચ વર્ષ સુધી વ્યાજ સહાય મળે છે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વર્ષોથી ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક વ્યવસાય રહ્યા છે. સમયાંતરે દૂધની વધતી […]