ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની થીમ પર કરાશે
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 33 જિલ્લા કલેકટરો, અધિકારીઓને માર્ગદર્શન આપ્યું, આ વર્ષે તિરંગાનો કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાશે, બીજો તબક્કામાં 9 થી 12 ઓગસ્ટ દરમિયાન સમુદાયિક સફાઈ ઝુંબેશ શરૂ કરાશે ગાંધીનગરઃ રાજ્યના રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના 33 જિલ્લાના કલેકટરો અને અન્ય અધિકારીઓને “હર ઘર તિરંગા”ની ઊજવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી સંઘવીએ જણાવ્યું […]