Independence Day 2023:15મી ઓગસ્ટે 76મો કે 77મો સ્વતંત્રતા દિવસ? અહીં જાણો
દિલ્હી: ભારત દર વર્ષે 15મી ઓગસ્ટે રાષ્ટ્રીય તહેવાર ઉજવે છે. આ દિવસ માટે ભારતના ઘણા બહાદુર પુત્રો અને નાયકોએ તેમના જીવનની બાજી લગાવી દીધી હતી અને 200 વર્ષથી વધુ સમયથી ભારત પર શાસન કરનારા અંગ્રેજ શાસકોને ઘૂંટણિયે લાવ્યા હતા. 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતે લાંબા સંઘર્ષ પછી બ્રિટિશ સંસ્થાનવાદી શાસકો પાસેથી આઝાદી મેળવી.સ્વતંત્રતા દિવસ […]