બલૂચિસ્તાને પોતાને સ્વતંત્ર દેશ જાહેર કર્યો: નવો ધ્વજ, રાષ્ટ્રગીત અને ચલણ પણ બહાર પાડ્યું
ક્વેટા, 14 જુલાઈ 2026: પાકિસ્તાનથી અલગ થવા માટે લાંબા સમયથી સશસ્ત્ર વિદ્રોહ અને સંઘર્ષ કરી રહેલા બલૂચિસ્તાને હવે એક અત્યંત મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પર સત્તાવાર જાહેરાત કરીને બલૂચિસ્તાને પોતાને એક ‘આઝાદ અને સ્વતંત્ર દેશ’ (રિપબ્લિક ઓફ બલૂચિસ્તાન) તરીકે જાહેર કરી દીધો છે. આ સાથે જ બલૂચિસ્તાન પ્રશાસને પોતાના અલગ રાષ્ટ્રધ્વજ, […]


