1. Home
  2. Tag "India AI Impact Summit 2026"

નવું રિપોઝીટરી સમગ્ર ભારતમાં વસ્તી-સ્તરના પ્રભાવ માટે 110થી વધુ AI સ્ટાર્ટઅપ્સનું મેપિંગ કરે છે

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 માં બહાર પાડવામાં આવેલ ‘ઇન્ડિયાઝ AI ઇમ્પેક્ટ સ્ટાર્ટઅપ્સ’, વસ્તી-સ્તરની સામાજિક અને આર્થિક અસર માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતા 110 સ્ટાર્ટઅપ્સ અને બિન-લાભકારી સંસ્થાઓની રૂપરેખા આપે છે. ઇન્ડિયાAI (IndiaAI) અને કલ્પ ઇમ્પેક્ટ (Kalpa Impact) દ્વારા પ્રકાશિત આ રિપોઝીટરી આરોગ્ય સંભાળ, કૃષિ, શિક્ષણ, આબોહવા, નાણાકીય સમાવેશ, શહેરી ગતિશીલતા […]

AI માનવ ક્ષમતાઓને અનેકગણી વધારશે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: રાજધાની દિલ્હીમાં આયોજિત વિશ્વની સૌથી મોટી અને ઐતિહાસિક ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને માનવ ઇતિહાસનું સૌથી મોટું પરિવર્તન ગણાવ્યું હતું. આ પ્રસંગે ગૂગલના CEO સુંદર પિચાઈ, ઓપન-એઆઈના સેમ ઓલ્ટમેન અને મેટાના એલેક્ઝાન્ડર વાંગ સહિતના વૈશ્વિક ટેક લીડર્સ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ […]

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોંએ ભારતની ડિજિટલ ક્રાંતિને બિરદાવી, બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ ફરમાવવા કરી અપીલ

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી, 2026 : રાજધાની દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે આયોજિત ‘India AI Impact Summit 2026’ માં વિશ્વભરના દિગ્ગજો એકઠા થયા હતા. આ વૈશ્વિક મંચ પરથી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના ટેકનોલોજીકલ ઉત્થાનની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. મેક્રોંએ પોતાના ભાષણની શરૂઆત ‘નમસ્તે’ થી કરી સૌના દિલ જીતી લીધા […]

AI ઈમ્પેક્ટ સમિટનો આજે ત્રીજો દિવસ, મહત્ત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા-વિચારણા

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – India AI Impact Summit 2026 નવી દિલ્હીમાં યોજાઈ રહેલી AI ઈમ્પેક્ટ સમિટનો આજે ત્રીજો દિવસ છે. આજે દિવસ દરમિયાન આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ – કૃત્રિમ બુદ્ધિમત્તા વિષય ઉપર અલગ મુદ્દે મહત્ત્વની ચર્ચા – વિચારણા થશે. 16 ફેબ્રુઆરીએ શરૂ થયેલી આ સમિટ 20મી સુધી ચાલશે. તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના મહાકુંભ તરીકે પણ […]

મેડ ઇન ઇન્ડિયા AI દુનિયા પર છવાશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશના અગ્રણી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્ટાર્ટ-અપ્સના વડાઓ સાથે એક ઉચ્ચ સ્તરીય રાઉન્ડટેબલ બેઠક યોજી હતી. 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસ પર યોજાયેલી આ બેઠકમાં ભારતમાં નૈતિક, સર્વસમાવેશક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક AI ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code