1. Home
  2. Tag "india and australia"

ત્રણ દાયકા બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે

નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઈપીએલ રમાઈ રહી છે, આઈપીએલની બાદ આઈસીસી ટી 20 વર્લડકપનું આયોજન કરવામાં આવ્યું છે. આમ ચાલુ વર્ષે ભારતીય ક્રિકેટ ટીમ અનેક ટુર્નામેન્ટ રમશે. દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચનું શિડ્યુલ જાહેર થયું છે. આ વખતે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમી છે. આ શ્રેણીમાં ડે-નાઈટ ટેસ્ટ […]

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વાતચીત , ઈન્ડો-પેસિફિક સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ

દિલ્હી – ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્હે ગાઢ સંબંધો રહ્યા છે આ સંદર્ભે બંને દેશો વચ્ચે વાત ચિત થતી રહતી હોય છે ત્યારે વિતેલા દિવસને મંગળવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટુ પ્લસ ટુ વાટાઘાટો થઈ હતી. માહિતી મુજબ આ વાતચીત માં  મ્યાનમારની સ્થિતિ ચિંતાનો વિષય બની ગઈ. બંને દેશો એ  કટોકટીને દૂર કરવા લોકશાહીમાં સંક્રમણની હાકલ કરી. આ […]

ભારત અને ઓસ્ટ્રેલિયાએ શૈક્ષણિક લાયકાતની પરસ્પર માન્યતા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા

શૈક્ષણિક લાયકાતોની પરસ્પર માન્યતાનો કરાર ઓસ્ટ્રેલિયા સાથે ભારતે કર્યો આ બાબતે કરાર  દિલ્હી – હાલ જી 20ની બેઠકો યોજાઈ રહી છએ જેના સંદર્ભે અનેક મંત્રીઓ ભારતની મુલાકાતે છએ ત્યારે વિતેલા દિવસને ગુરુવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયાએ  એક ખાસ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે જાણકારી પ્રમાણે આ બન્ને દેશઓ વચ્ચે શૈક્ષણિક લાયકાતોની પરસ્પર માન્યતા માટે એક […]

ભારત અને ઓસ્ટ્રેલિયાની સેના વચ્ચે દ્વિપક્ષીય પ્રશિક્ષણ કવાયતનો રાજસ્થાન ખાતે આજથી આરંભ -આ અભ્યાસને ‘ઓસ્ટ્રા હિંદ-22’  નામ અપાયું

ભારત અને ઓસ્ટ્રેલિયાની સેના વચ્ચે આજથી અભસ્યાસ શરુ રાજસ્થાન ખાતે બન્ને દેશ પોતાની ક્ષમતાનું કરશે પ્રદર્શન   દિલ્હીઃ- ભારતીય સેના સતત મજબૂત બની રહી છે કેન્દ્ર સરકારના અથાગ પ્રયત્નોથી હવે આત્મનિર્ભર ભારત હેઠળ અનેક સુવિધાઓ સેનાને પુરી પાડવામાં આવે છે જેથી તેનું શક્તિ પ્રદર્શન મજબૂત બને ત્યારે આજરોજ ભારતીય સેના ઓસ્ટ્રેલિયા સાથે મળીને રાજસ્થાનમાં સંયુક્ત […]

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે પ્રથમ T20 મેચ

મુંબઈ:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની પ્રથમ મેચ 20 સપ્ટેમ્બર એટલે કે આજે મોહાલીના PCA સ્ટેડિયમમાં રમાશે.ટી-20 વર્લ્ડ કપ 2022ને ધ્યાનમાં રાખીને આ સિરીઝ ભારતીય ટીમ માટે ઘણી મહત્વની બની રહી છે.વર્લ્ડ કપ પહેલા ભારત માટે સૌથી મોટો મુદ્દો તેના મિડલ ઓર્ડર કોમ્બિનેશનનો છે, જેને રોહિત બ્રિગેડ આ સિરીઝ દ્વારા હલ કરવાનો પ્રયાસ […]

 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે પહેલી ‘ટુ પ્લસ ટુ’ મંત્રણા યોજાશે- સંરક્ષણ સહયોગ વધારવા બાબતે થશે ચર્ચા

ઓસ્ટ્રલિયા અને ભાર વચ્ચે પહેલી ટૂ પ્લસ ટૂ વાર્તા આજે રક્ષા સહયોગ મજબૂત બનવા અંગે થશે ચર્ચા   દિલ્હીઃ- ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબધો પહેલેથી સારા રહ્યા છે, બન્ને દેશ એકબીજાના સહયોગમાં તત્પર રહે છે,ત્યારે આજરોજ શનિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ‘ટુ પ્લસ ટુ’ મંત્રીસ્તરીય મંત્રણા યોજાશે. આ બાબતે ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મારિસ પાયને અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code