ભારત-ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની 12 માં રાઉન્ડની બેઠક 9 કલાક ચાલી – તણાવ ઘટાડવા અંગે થઈ વાતચીત
ચીન અને ભારત વચ્ચે તણાવ ઓછો કરવા બાબતે થઈ ચર્ચા કોર કમાન્ડર સ્તરની 12 માં રાઉન્ડની વાતચીત 9 કલાક ચાલી દિલ્હીઃભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદી વિવાદને ઉકેલવા માટે વિતેલા દિવસને શનિવારના રોજ લશ્કરી અને રાજદ્વારી સ્તરની 12 મી રાઉન્ડની વાતચીત થઈ હતી. મળતી માહિતી મુજબ આ વાતચીત લગભગ નવ કલાક […]