1. Home
  2. Tag "India-China standoff"

ભારત અને ચીન વચ્ચે 12 કલાક સુધી 14માં તબક્કાની મંત્રણા ચાલી, હોટ સ્પ્રિંગથી લઇને અનેક મુદ્દે થઇ ચર્ચા

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સૈન્ય ગતિરોધ વચ્ચે બંને દેશો વચ્ચે બુધવારે 14મી કોર કમાન્ડર સ્તરની મંત્રણા થઇ હતી. આ બેઠક 12.30 કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં ભારતનું નેતૃત્વ ફાયર એન્ડ ફ્યુરી કોર કમાન્ડર લેફ્ટિનન્ટ જરનલ એન સેનગુપ્તા કરી રહ્યા છે. આ બેઠકમાં ખાસ કરીને પેટ્રોલિંગ પોઇન્ટ 15 (હોટ સ્પ્રિંગ્સ) વિસ્તારમાં […]

‘ચીને જો યુદ્વનો પ્રયાસ કર્યો તો ભારતનો જ વિજય થશે’, આર્મી ચીફનું નિવેદન

ચીનને લઇને આર્મી ચીફનું મોટું નિવેદન જો ચીન યુદ્વ લાદશે તો જીત ભારતની જ થશે LAC પર સ્થિતિ સ્થિર છે અને ભારતના નિયંત્રણમાં છે નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે હજુ તણાવ ચાલી રહ્યો છે અને ચીન અનેક વાર કોઇને કોઇ કાંકરીચાળો કરી રહ્યું છે ત્યારે આર્મી ચીફ એમએમ નરવણેનું એક નિવેદન સામે આવ્યું છે. […]

ચીનની ઉશ્કેરણીજનક હરકત, હવે 60 હજાર સૈનિકો ખડક્યાં, ભારતે પણ જવાબ આપવા સૈનિકોની કરી તૈનાતી

ફરી બોર્ડર પર નવાજૂનીના એંધાણ ચીને લદ્દાખ સીમા પર પોતાની બાજુ 60 હજાર સૈનિકો ખડક્યા ભારતે પણ તૈયારી તરીકે મોટા પાયે સૈનિકોની તૈનાતી કરી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર ચાલી રહેલા તણાવ અને વિવાદ વચ્ચે ચીન સતત કેટલીક ઉશ્કેરણીજનક હરકતો દોહરાવી રહ્યું છે. હવે ચીને લદ્દાખ સીમા પર પોતાની સાઇડ પર […]

ચીનની અવળચંડાઇ સામે ભારતની રણનીતિ, હવે બનાવશે મોડલ ડિફેન્સ વિલેજ

ચીનની ચાલ સામે ભારતની રણનીતિ હવે ચીનની જેમ બનાવશે મોડેલ ડિફેન્સ વિલેજ ચીનની દરેક ચાલ પર ભારતનો વળતો પ્રહાર નવી દિલ્હી: લદ્દાખ મોરચે ચાલી રહેલા સૈન્ય ગતિરોધ વચ્ચે ચીનની સરહદી વિસ્તારોમાં અવળચંડાઇ ફરીથી વધી રહી છે. હવે ભારતીય સેનાએ પણ ચીનની દરેક ચાલને નાકામ કરવા માટે રણનીતિ બનાવી છે. ચીને લાઇફ ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાસે […]

ચીનની ઉશ્કેરણીજનક હરકત, LAC પર પેટ્રોલિંગમાં ટૂકડીઓ વધારી

LAC પર ચીનની અવળચંડાઇ યથાવત્ LAC પર પેટ્રોલિંગમાં ટૂકડીઓ વધારી ચીન સતત ઉશ્કેરણીજનક વર્તણૂક કરી રહ્યું છે નવી દિલ્હી: LAC પર ભારત-ચીન વિવાદ હજુ પણ યથાવત્ છે જેનું એક કારણ ચીનની મનમાની અને વધતી દાદાગીરી છે. એલએસી પર ચીને મોટી સંખ્યામાં સેનાની તૈનાતી કરી છે. અહીંયા સુધી કે ભારતીય સરહદ પર મોટા પ્રમાણમાં યુદ્વ હથિયારોને […]

LAC પર ચીનની ઉશ્કેરણીજનક વર્તણૂક, હજુ પણ કરી રહ્યું છે સેનાની તૈનાતી

LAC પર ચીનની અવળચંડાઇ યથાવત્ હજુ પણ સૈનિકો તૈનાત કરી રહ્યું છે ભારતે પણ અપનાવી ડિપ્લોયમેન્ટ સ્ટ્રેટેજી નવી દિલ્હી; ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા વિવાદ પર અમેકવાર મંત્રણા છતાં કોઇ પરિણામ મળી રહ્યું નથી જેને લઇને ભારતે કહ્યું હતું કે આ વિવાદ માટે ચીન દ્વારા મોટી સંખ્યામાં સૈનિકો અને હથિયારોની તૈનાતી છે. વિદેશ […]

ઉત્તરાખંડમાં LAC બોર્ડર નજીક ચીનની હરકતો વધી, ભારત પણ જડબાતોડ જવાબ આપવા સજ્જ

ઉત્તરાખંડમાં LAC બોર્ડર નજીક ચીની સૈન્યની ગતિવિધિ તેજ બની ભારતે પણ જડબાતોડ જવાબ આપવા માટે કેટલાક એરબેઝ સક્રિય કર્યા અહીં AN-32 વિમાન દ્વારા સતત નજર રખાઇ રહી છે નવી દિલ્હી: ગત વર્ષથી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે અને હવે ચીનની સેનાએ ઉત્તરાખંડના બારાહોટી વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે તેની સૈન્ય […]

ભારત-ચીન વચ્ચે વધી શકે તણાવ, ચીને લદ્દાખ સરહદે સ્ટીલ્થ બોમ્બર લડાકૂ વિમાન એચ-20નું કર્યું પરીક્ષણ

ભારત અને ચીન વચ્ચે તણાવ વધે તેવી સંભાવના ચીને પોતાના લડાકૂ વિમાન એચ-20નું કર્યું પરીક્ષણ ચીને પોતાના હોતાન એરબેઝથી લડાકૂ વિમાનું કર્યું પરીક્ષણ નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ફરીથી તણાવ વધે તેવી સંભાવના છે. ભારતની સરહદે ચીને સૌથી શક્તિશાળી સ્ટીલ્થ બોમ્બર લડાકૂ વિમાન એચ-20નું પરીક્ષણ કર્યું છે. આ લડાકૂ વિમાનોનું પરીક્ષણ ચીનના હોતાના એરબેઝથી […]

India-China Standoff – પૂર્વીય લદ્દાખમાં ચીને કર્યો યુદ્વાભ્યાસ તો ભારતે પણ રાફેલ કર્યા તૈનાત

પૂર્વીય લદ્દાખ પાસે ભારત-ચીન વચ્ચે ફરી તણાવ વધ્યો ચીની વાયુસેનાએ ભારતીય સરહદ પાસે કર્યો યુદ્વાભ્યાસ ભારતે પણ પૂર્વીય લદ્દાખ પાસે પોતાના લડાકૂ વિમાનો તૈનાત કર્યા નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ખાતે ભારત-ચીન વચ્ચે તણાવ ફરીથી વધ્યો છે. ચીને ફરી એક વખત પૂર્વી લદ્દાખ પાસે પોતાની તૈનાતી વધારી દીધી છે. […]

ભારત-ચીન વચ્ચે ફરી થયું ઘર્ષણ? જાણો ભારતીય સેનાએ શું આપ્યું નિવેદન

ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણના રિપોર્ટ્સને ભારતીય સેનાએ ફગાવ્યા મે 2021ના પ્રથમ સપ્તાહમાં ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે કોઇ ઘર્ષણ થયું નથી સેનાએ એક નિવેદન બહાર પાડીને સ્થિતિ સ્પષ્ટ કરી છે નવી દિલ્હી: ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફરીથી ઘર્ષણને લઇને કેટલાક રિપોર્ટ્સ ફરતા થયા છે. જો કે ભારતીય સેનાએ હવે ખુદ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code