1. Home
  2. Tag "india pakistan"

આઈસીસી ટેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 5 વખત ટક્કર થઈ છે

ચેમ્પિયન્સ ટ્રોફીનો આરંભ થઈ ગયો છે. ICC ટુર્નામેન્ટ માટે કુલ આઠ દેશો ક્વોલિફાય થયા છે, જેને ચાર ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જો આપણે ગ્રુપ A પર નજર કરીએ તો તેમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. દુનિયાભરના લોકો 23 ફેબ્રુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ દિવસે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન મેચ […]

ભારત-પાકિસ્તાન સરહદ પાસેથી 5 પાકિસ્તાની ડ્રોન અને 1 કિલો હેરોઈન ઝડપાયું

નવી દિલ્હીઃ BSFએ ભારત-પાકિસ્તાન સરહદ પર અમૃતસર અને તરનતારનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. 5 પાકિસ્તાની ડ્રોન અને 1 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. BSFએ પંજાબ પોલીસ સાથે મળીને આ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરમિયાન અનેક શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી છે. બીએસએફના જણાવ્યા અનુસાર ધુમ્મસના કારણે સીમા પારથી દાણચોરી અને ડ્રોન ઘૂસણખોરીની ઘટનાઓ વધવાના કારણે […]

અમદાવાદમાં રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની બદલાઈ શકે છે તારીખ,સામે આવી આ મોટી જાણકારી

મુંબઈ: વનડે વર્લ્ડ કપ 2023 ની શરૂઆત ભારતની ધરતી પર 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. આ માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. વનડે વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શાનદાર મેચ રમાવાની છે. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખ […]

એશિયા કપની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન આ મેદાન પર ટકરાશે આમનેસામને સ્થળ ફાઈનલ કરાયું

દિલ્હીઃ- એશિયા કપને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છએ,એશિયા કપ 2023ને લઈને અત્યારથી જ દર્શકોમાં અને ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે અહીં ભારત અને પાકિસ્તાન વચ્ચે  મજાની ટક્કર જોવા મળવાની છે. ઉલેલ્ખનીય છે કે  આ વખતે પાકિસ્તાનને ટુર્નામેન્ટની યજમાની કરવા જઈ રહી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટુર્નામેન્ટને 2 સ્થળોએ […]

વર્ષ 2023-24 માટે એશિયાઈ ક્રિકેટ કેલેન્ડરની જાહેરાત,  ભારત-પાકિસ્તાન એક જ ગૃપમાં

એશિયાઈ ક્રિકેટ કેલેન્ડર જય શાહ દ્રાર જાહેર કરાયું ભારત-પાકિસ્તાન એક જ ગૃપમાં જોવા મળ્યા   દિલ્હીઃ- એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પ્રમુખ જય શાહે આગામી બે વર્ષ માટે એશિયન ક્રિકેટનો રોડ મેપ જાહેર કર્યો છે. વર્ષ 2023 અને 2024માં એશિયામાં યોજાનારી મુખ્ય ટૂર્નામેન્ટની માહિતી તેમણે દરેક સાથે શેર કરી છે. આ ક્રિકેટ કેલેન્ડરમાં ભારત અને પાકિસ્તાનની […]

ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધો ખરાબ છત્તાં એકબીજા પર પરમાણુ હુમલો નહી કરે આ બાબતે થઈ સમજૂતી

ભઆરત પારકિસ્તાન વચ્ચે થઈ સમજૂકતી એક બીજા પર નહી કરે પરમાણું હુમલો દિલ્હીઃ- ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારેય સારા સંબંઝધો રહ્યા નથી,કારણ કે પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતો દેશ છે જેને લઈને વિશઅવભરમાં તેની નિંદા થી રહી છે ત્યારે ભારત પમ પાકિસ્તાનનો સખ્ત વિરોધી છે જો કે બન્ને દેશઓ વચ્ચે વિરોધાભાસ હોવા છંત્તા અને સંબંધો સારા […]

ફૂટબોલ:2 દિવસ પછી ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો,જાણો ક્યાં યોજાશે મુકાબલો

દિલ્હી:ખેલ જગતમાં આ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો છવાયેલો છે.ક્રિકેટના મેદાન પર બંને ટીમો એશિયા કપ 2022માં બે વખત સામસામે આવી ચુકી છે.ભારત પ્રથમ વખત અને પાકિસ્તાન બીજી વખત જીત્યું હતું.ભારત હવે 2 દિવસ પછી ફરી પાકિસ્તાનનો સામનો કરવા માટે તૈયાર છે, પરંતુ આ વખતે મેદાન ક્રિકેટનું નહીં પરંતુ ફૂટબોલનું હશે અને ભારતીય મહિલા […]

ભારત-પાકિસ્તાન મેચને લઈને શ્રીનગરથી આવ્યા સમાચાર,આ કામ કરશો તો થશે સજા

મુંબઈ : ભારત-પાકિસ્તાનને લઈને આજે પણ બંન્ને દેશોના લોકોમાં ગરમા ગરમીનો માહોલ જોવા મળતો હોય છે. ભારતના આજે પણ કેટલાક સ્થળો પર પાકિસ્તાન પ્રેમી લોકો જોવા મળતો હોય છે આવામાં શ્રીનગરથી મહત્વની સમાચાર આવ્યા છે જેમાં જાણવા મળી રહ્યું છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, શ્રીનગર ખાતે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. આ મુજબ હોસ્ટેલમાં […]

એશિયા કપઃ ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચને સામાન્ય મેચ તરીકે જોવા સૌરભ ગાંગુલીની ક્રિકેટ પ્રેમીઓને અપીલ

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં એશિયા કપનો પ્રારંભ થઈ રહ્યો છે અને ભારત, પાકિસ્તાન, શ્રીલંકા સહિત એશિયાની વિવિધ ટીમો પોતાનું બેસ્ટ પર્ફોમન્સ કરવા માટે મેદાનમાં ઉતરશે. આ ટુર્નામેન્ટમાં ભારતે કટ્ટર હરિફ પાકિસ્તાન વચ્ચે તા. 28મી ઓગસ્ટના રોજ મેચ યોજાશે. જેની બંને દેશના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. દરમિયાન બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ પાકિસ્તાન સાથે […]

ટીમ ઇન્ડિયાનો વર્લ્ડકપનો રેકોર્ડ તૂટ્યો, ભારતની શરમજનક હાર, પાકિસ્તાનનો 10 વિકેટથી વિજય

ટી-20 વર્લ્ડકપમાં ભારતની પ્રથમ મેચમાં જ શરમજનક હાર મોહમ્મદ રિઝવાન-બાબર આઝમના દમદાર પ્રદર્શનથી પાકિસ્તાનનો 10 વિકેટથી ભવ્ય વિજય ભારતના બોલરનું કંગાળ પ્રદર્શન  નવી દિલ્હી: ICC T-20 વર્લ્ડકપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઇ હતી. આ મેચમાં ભારતે બેટિંગ કરતા 151 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને જીતવા માટે 152 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ભારત તરફથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code