ભારત-અમેરિકા વેપાર કરારથી આર્થિક વિકાસને મળશે વેગ
નવી દિલ્હીઃ વરિષ્ઠ અર્થશાસ્ત્રી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)ના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. સુરજીત ભલ્લાએ મંગળવારે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે સંભવિત વેપાર કરાર દેશના આર્થિક વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. ડૉ. ભલ્લાએ કહ્યું, ‘જો આ કરાર થાય છે, તો આપણો વિકાસ દર ઘણો ઝડપી બની શકે છે.’ તેમનું એવું […]