રાજકોટના આંગણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T-20 મેચ રમાશે
કાલે 22 જાન્યુઆરીથી બુકમાય શો પર ઓનલાઇન ટિકિટ મળશે ત્રણ પાર્ટમાં ટિકિટ દર નક્કી કરાયા, VIP માટે પણ સુવિધા, રાજકોટમાં 28 જાન્યુઆરીએ ભારત – ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ યોજાશે રાજકોટઃ શહેરમાં ખંઢેરી વિસ્તારમાં આવેલા નિરંજન શાહ સ્ટેડિયમમાં આગામી તા. 28મી જાન્યુઆરીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી- ટ્વેન્ટી મેચ યોજાશે. આ મેચને લીધે શહેરમાં […]