1. Home
  2. Tag "india"

 ગુગલ મેપ પર બદલાયું દેશનું નામ, સર્ચ કરવા પર તિરંગા સાથે લખેલું જોવા મળે છે ‘ભારત’

દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી દેશને ઈન્ડિયાને બદલે સતત ભારત સંબોઘવામાં આવી રહ્યો છએ જી 20 દરમિયાન આમંત્રણ પત્રિકામાં પણ ઈન્ડિયાને બદલે ભારત નામનો જ ઉલ્લેખ કરાયો હતો ત્યાર બાદ ઘણા રાજ્યોએ પણ ઈવ્ડિયાને ભારત તરીકે સંબોઘવાની સિફારીશ કરી હતી ત્યારકે હવે ગુગલ મેપ પર પણ ઈન્ડિયાને બદલે ભારત જોવા મળી રહ્યું છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે […]

નવી ઉંચાઈએ પહોંચશે ભારત અને વિયેતનામ વચ્ચે રોકાણ અને વેપાર ભાગીદારી,આ ક્ષેત્રોમાં લેવાશે પગલાં

દિલ્હી: ભારત અને વિયેતનામ વચ્ચે રોકાણ અને વેપાર ભાગીદારી સતત વધી રહી છે. બંને દેશો વચ્ચેની મિત્રતા હવે સંબંધોમાં પ્રગતિના નવા આયામો સર્જી રહી છે. તેનાથી બંને દેશોના વિદેશી હૂંડિયામણના ભંડારમાં પણ વધારો થવાની શક્યતા છે. ભારત અને વિયેતનામે સ્થિર વિકાસનો માર્ગ મોકળો કર્યો છે અને બંને દેશો વચ્ચે રોકાણ અને વેપારની અપાર સંભાવનાઓ છે. […]

હમાસની જેમ પાકિસ્તાનમાં એક્ટિવ આતંકીઓ ગ્લાઈડર મારફતે ભારતમાં હુમલો કરે દહેશત, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

નવી દિલ્હીઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. કેન્દ્રીય એજન્સીઓના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે હમાસે જે રીતે ઈઝરાયેલ પર ઓચિંતો હુમલો કર્યો છે, પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો પણ આવી જ યુક્તિઓનો ઉપયોગ કરીને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરી શકે છે. જો […]

ભારતે ઇઝરાયલ-હમાસ વચ્ચે સંઘર્ષ અને હિંસા રોકવા અપીલ કરી

ઇઝરાયલ-હમાસ વચ્ચે સંઘર્ષ અને હિંસા રોકવા અપીલ  ભારતે કરી અપીલ બંધકોને મુક્ત કરવા કરી હાકલ દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં બગડતી સુરક્ષા સ્થિતિ અને નાગરિકોના જીવના નુકસાન અંગે ચિંતિત ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં બંને પક્ષોને તાણ ઘટાડવા અને હિંસાથી દૂર રહેવા વિનંતી કરી. યુએન યોજનામાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ પટેલે શુક્રવારે (સ્થાનિક સમય) […]

દેશમાં વર્ષ 2030 સુધીમાં 169 શહેરોમાં માર્ગો ઉપર ઈ-બસ દોડતી હશે

નવી દિલ્હીઃ વર્ષ 2030 સુધીમાં દેશના 169 શહેરોમાં ઈ-બસ દોડશે. આ માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઈ-બસ સેવા યોજના હેઠળ કુલ 57 હજાર કરોડ રૂપિયા ખર્ચવાની યોજના બનાવી છે. આ સિવાય મેટ્રો અને ઇવી ચાર્જિંગ સ્ટેશનનો પણ પ્રચાર કરવામાં આવશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના વિશેષ અધિકારી જયદીપે જણાવ્યું હતું કે શુક્રવારથી શરૂ થનારી ત્રણ […]

એશિયન પેરા ગેમ્સમાં ભારતે રચ્યો ઈતિહાસ, 100 મેડલ નજીક પહોંચ્યું

નવી દિલ્હીઃ હેંગઝોઉ ખાતે હાલ એશિયન પેરા ગેમ્સ રમાઈ રહી છે. જેમાં પણ ભારતના ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યાં છે. એશિયન ગેમ્સ બાદ હવે ભારતીય ખેલાડીઓ એશિયન પેરા ગેમ્સમાં રેકોર્ડ સ્થાપી રહ્યાં છે. એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને ઇતિહાસ રચીને અત્યાર સુધીમાં 99 મેડલ જીત્યાં છે. ટોટલ મેડલ રેકિંગમાં હાલ ભારત ચોથા ક્રમે છે, જ્યારે ગોલ્ડ […]

‘ભારત 6G ટેક્નોલોજીમાં સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે’- ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ સમારોહમાં બોલ્યા પીએમ મોદી

દિલ્હી:PM મોદીએ શુક્રવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની 7મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાનને પ્રમુખ દૂરસંચાર કંપનીઑના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણી પણ વડાપ્રધાન સાથે હતા અને તેમણે વડાપ્રધાનને તેમની કંપની દ્વારા ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા કામ વિશે જણાવ્યું હતું.આ […]

પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મન દાઉદ ઈબ્રાહિમના વિશ્વાસુનું ભેદી સંજોગોમાં મોત

દાઉદના સાગરિતની હત્યા કરીને અજાણ્યા શખ્સોએ લાશ નદીમાં ફેંકી હતી પોલીસે તેની લાશ બહાર કાઢીને પીએમ અર્થે તપાસ આરંભી નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત અને સમગ્ર માનવતાના દુશ્મન એવા આતંકવાદીઓને અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળીમારીને ઠાર મારવાની ઘટના બની છે. ટાર્ગેટ કિલિંગની ઘટનાથી આઈએસઆઈ સહિતની પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ પણ સ્તબ્ધ બની છે. […]

ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોરને અટકાવવા હમાસે હુમલો કર્યોઃ બાઈડેન

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને મોટો દાવો કર્યો છે. જો બિડેને કહ્યું છે કે, “તેમને લાગે છે કે ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલા પાછળનું એક કારણ નવી દિલ્હીમાં તાજેતરના G-20 સમિટ દરમિયાન મહત્વાકાંક્ષી ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોરની જાહેરાત હોઈ શકે છે.” વાસ્તવમાં, આ પ્રોજેક્ટ સમગ્ર પ્રદેશને […]

હમાસને આતંકવાદી જૂથ જાહેર કરવા ઈઝરાયલની ભારતને વિનંતી

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને બુધવારે કહ્યું હતું કે, ભારતે હમાસ પર આતંકવાદી સંગઠન તરીકે પ્રતિબંધ મૂકવો જોઈએ, જેમ કે અન્ય ઘણા દેશોએ કર્યું છે. તેમણે હમાસ વિરુદ્ધ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં ઈઝરાયેલને ‘100 ટકા‘ સમર્થન આપવા બદલ ભારતનો પણ આભાર માન્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code