1. Home
  2. Tag "india"

મુંબઈઃ G-20 બાદ હવે ભારત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની બેઠકનું આયોજન

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં G-20 સભ્યોની બેઠકનું સફળતાપૂર્વક આયોજન કર્યા પછી, ભારત હવે મુંબઈમાં 141મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) બેઠકનું આયોજન કરશે. 141મું IOC સત્ર 15 થી 17 ઓક્ટોબર દરમિયાન મુંબઈમાં આયોજિત કરવામાં આવશે. IOC સત્ર પહેલા IOC એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક 12, 13 અને 14 ઓક્ટોબરે થશે.આ માટે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના પ્રમુખ […]

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચઃ ભારતીય બેસ્ટમેન શુભમન ગિલનું અમદાવાદમાં આગમન

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. 14મી ઓક્ટોબરના રોજ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપની ભારત અને પાકિસ્તાનની હાઈપ્રોફાઈલ મેચ રમાશે. દરમિયાન પાકિસ્તાનની ટીમ ગઈકાલે જ હવાઈ માર્ગે અમદાવાદ આવી પહોંચી હતી. દરમિયાન ભારતીય ટીમના વિસ્ફોટક બેસ્ટમેન શુભમન ગિલ અમદાવાદ આવી પહોંચ્યો હતો. શુભમન ગિલ બીમારીને પગલે વર્લ્ડકપની ભારતની પ્રથમ મેચ રમી શક્યો ન હતો. ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા […]

ભારતના તમામ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે નવરાત્રીનો પર્વ

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રી વર્ષમાં ચાર વખત દેવી દુર્ગાની પૂજા કરવા માટે ઉજવવામાં આવે છે, બે ગુપ્ત નવરાત્રી જ્યારે એક ચૈત્ર અને એક શારદીય નવરાત્રી. અશ્વિન મહિનામાં આવતી નવરાત્રીને શારદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રિ રવિવાર, 15 ઓક્ટોબર 2023થી શરૂ થઈ રહી છે. મા દુર્ગાને સમર્પિત આ તહેવાર […]

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના ભયાનક યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઈનએ ભારતને કરી આ અપીલ

દિલ્હી: ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અબુ અલહાઇજાએ કહ્યું છે કે ભારત ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન બંને માટે મિત્ર દેશ છે અને તેણે ગાઝા પટ્ટીમાં વર્તમાન સંકટને ઉકેલવા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ. પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અબુ અલહાઈજાનું આ નિવેદન મહત્વનું બની જાય છે કારણ કે ભારતે હમાસ દ્વારા ઈઝરાયેલ પરના […]

ભારત વિશ્વમાં એક ચમકતું સ્થાન,વિકાસ અને નવીનતાનું ‘પાવરહાઉસ’: PM મોદી

GDP ગ્રોથનું અનુમાન 0.2 ટકા વધારીને 6.3 ટકા પીએમ મોદીએ સોશિયલ મીડિયા ‘X’ પર કહી આ વાત  2023 અને 2024માં તે 6.3 ટકા રહેવાનો અંદાજ દિલ્હી: વૈશ્વિક અર્થવ્યવસ્થા પરની ચિંતાઓ વચ્ચે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા ભારતમાં મજબૂત આર્થિક વૃદ્ધિની આગાહી સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે, દેશ વિશ્વમાં એક ચમકતું સ્થાન […]

તંઝાનિયાના રાષ્ટ્રપતિ આઠ વર્ષ બાદ ભારતમાં,પીએમ મોદી સાથે કરશે મુલાકાત

દિલ્હી: તંઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસન રવિવારે ત્રણ દિવસની રાજકીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ અને આઠ વર્ષ બાદ તંઝાનિયાના રાષ્ટ્રપતિની આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. ઐતિહાસિક રીતે ભારતની નજીક રહેલા આ આફ્રિકન દેશ સાથે ચીન હવે સૈન્ય અને આર્થિક સંબંધો ધરાવે છે. ચીનની ચુંગાલમાંથી બહાર આવવા માટે બેતાબ ભારત […]

આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપઃ ભારતની પ્રથમ મેચ રવિવારે ઓસ્ટ્રેલિયા સાથે ચેન્નઈમાં રમાશે

નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ મનાતા આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપનો ભારતમાં ભવ્ય પ્રારંભ થયો છે, દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ પરિવારે પ્રથમ મેચ રમશે. ટીમ ઈન્ડિયા અને ઓસ્ટેરેલિયા વચ્ચે રવિવારે રમાશે. પ્રથમ મેચ પૂર્વે ભારતીય ટીમના ખેલાડીઓએ ચેન્નઈમાં જોરદાર પ્રેક્ટીસ કરીને પરસેવો પાડ્યો હતો. આઈસીસી વર્લ્ડકપના પ્રારંભમાં ભારતનો મુકાબલો રવિવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સાથે થશે. પ્રેક્ટીસ […]

ભારતની કુલ સિરામિક નિકાસમાં ગુજરાતનો હિસ્સો 80 ટકા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ માટે સજ્જ થઈ રહ્યું છે. 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે રાજ્યમાં 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. આ […]

‘ભારતને UNSCમાં કાયમી સભ્યપદ મળે’,રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખુલીને કર્યું સમર્થન

દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના કાયમી સભ્યપદને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. પુતિને કહ્યું કે ભારતે યુએનએસસીનું સભ્ય હોવું જોઈએ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ ભારતના મજબૂત આર્થિક વિકાસની પ્રશંસા કરી છે. રાષ્ટ્રપતિ પુતિને પશ્ચિમી દેશો પર નિશાન સાધતા કહ્યું કે તેઓ દરેક દેશને દુશ્મન તરીકે રજૂ કરી […]

અમેરિકાએ ભારત સાથેના સંબંધોની કરી પ્રસંશા, તો ચીનને ગણાવ્યું પડકાર

દિલ્હીઃ વિશ્વની મહાસત્તા ગણાતા દેશ અમેરિકા સાથે ભારતના સંબંઘો વયગુને વઘુ મજબૂત બન્યા છે પીએમ મોદીના સત્તામાં આવ્યા બાદ વિદેશ સાથેના ભારતના સંબંઘો ગાઢ બન્યા છે વર્ષ 1997માં ભારત અને અમેરિકા (ભારત-યુએસ ડિફેન્સ ટ્રેડ) વચ્ચેનો સંરક્ષણ વેપાર લગભગ નજીવો હતો, જે આજે 20 અબજ યુએસ ડોલરથી ઉપર છે.ત્યારે ભારત સાથેના સંબંઘોને લઈને અમેરિકાએ વખાણ કર્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code