1. Home
  2. Tag "india"

ભારતે રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતામાં તોડ્યો રેકોર્ડ,પહેલી વખત ડીફેન્સ પ્રોડક્શન એક લાખ કરોડને પાર

દિલ્હી: ભારતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતામાં છલાંગ લગાવીને નવો રેકોર્ડ હાંસલ કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં પ્રથમ વખત સંરક્ષણ ઉત્પાદન 1 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. ગયા વર્ષના આંકડાઓની વાત કરીએ તો તેની સરખામણીમાં તેમાં લગભગ 12 ટકાનો વધારો થયો છે. સંરક્ષણ ક્ષેત્રમાં સ્થાનિક ઉત્પાદન વધારીને ભારત આત્મનિર્ભરતા તરફ મજબૂતીથી […]

વિશ્વ વાઘ દિવસ: સમગ્ર વિશ્વમાં માત્ર ભારતમાં જ સૌથી વધારે વાધની સંખ્યા

નવી દિલ્હીઃ વિશ્વ વાઘ દિવસ 29 જુલાઇના રોજ ઉજવાય છે. ભારતમાં વાઘના રક્ષણ માટે વર્ષ 1972માં શરૂ કરાયેલા ટાઇગર પ્રોજેક્ટને 50 વર્ષ પૂર્ણ થયા છે. નોંધનીય છે કે, વર્ષ 1972 પહેલા ભારતના રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો સિંહ પાસે હતો. વિશ્વ વાઘ દિવસ દર વર્ષ 29 જુલાઇના રોજ ઉજવાય છે. દુનિયામાં ભારત ઉપરાંત ઘણા ઓછા દેશોમાં વાઘ જોવા મળે […]

પાકિસ્તાની દાણચોરો ડ્રોન દ્વારા ભારતના પંજાબમાં ડ્રગ્સ સપ્લાય કરતા હોવાની શાહબાઝના અધિકારીની કબૂલાત

નવી દિલ્હીઃ ભારતના પંજાબ રાજ્યમાં યુવાનોમાં ડ્રગ્સની વધતી આદત માટે હંમેશા પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં આવે છે. પરંતુ પાકિસ્તાન સરકાર દર વખતે આ વાત સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. પરંતુ હવે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના એક વરિષ્ઠ અધિકારીએ ટીવી પર કબૂલાત કરી છે કે, ડ્રોનની મદદથી સરહદ પાર ભારતના પંજાબ રાજ્યમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. આ […]

ભારતઃ 42 કાયદાઓની 183 જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવશે

નવી દિલ્હીઃ હાલ સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, જેમાં વિવિધ બિલ પસાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.  ગુરુવારે લોકસભામાં જન વિશ્વાસ (સુધારા) બિલ 2023 પાસ થયું છે. આ બિલ નાના ગુનાઓ માટે સજાને નાબૂદ કરવા અથવા ઘટાડવા સાથે સંબંધિત છે. બિલ દ્વારા 42 કાયદાઓની 183 જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવશે. બિલની રજૂઆત અને ચર્ચાનો જવાબ […]

દેશમાં એક વર્ષમાં અકસ્માતના બનાવોમાં 1.5 લાખ વ્યક્તિઓના મૃત્યુ

દર કલાકે સરેરાજ 18 વ્યક્તિઓના માર્ગ અકસ્માતમાં મોત થાય છે દરરોજ સરેરાશ 1100થી વધારે વ્યક્તિઓ અકસ્માતનો ભોગ બને છે માર્ગ અકસ્માતના મામલે મહારાષ્ટ્ર છઠ્ઠા ક્રમે નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે માટે પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન ભારતમાં એક […]

કાશ્મીર સહિતના મુદ્દા ઉકેલવાના પ્રયાસો વચ્ચે પાકિસ્તાને ભારતની પીઠમાં છરો ભોંક્યો હતોઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ 24મા કારગિલ વિજય દિવસ નિમિત્તે લદ્દાખના દ્રાસ ખાતે યુદ્ધ સ્મારક પર મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 1999 માં આ દિવસે, ભારતે વિશ્વના સૌથી મુશ્કેલ યુદ્ધના મેદાનોમાંના એક, દ્રાસમાંથી પાકિસ્તાનને ભગાડીને કારગિલ યુદ્ધ જીત્યું હતું. આજે ભારત આ જીતની ઉજવણી કરી રહ્યું છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બુધવારે દ્રાસ ખાતે આયોજિત […]

ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ઈન્ડિયન મુઝાહીદ્દીનના નામમાં પણ INDIA: વિપક્ષ ઉપર PMના પ્રહાર

નવી દિલ્હીઃ મણિપુર હિંસા મામલે લોકસભા અને રાજ્યસભાના ચોમાસા સત્રમાં વિપક્ષ દ્વારા સતત હંગામો મચાવવામાં આવી રહ્યો છે. દરમિયાન ભાજપાએ સંસદીય દળની બેઠક બોલાવી હતી. આ બેઠકને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી હતી. પીએમ મોદીએ વિપક્ષી એકતાના ગઠબંધનના નામ I.N.D.I.A મામલે વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ઈન્ડિયા નામ […]

ભારતે વિશ્વને બતાવ્યું છે કે ટેક્નોલોજી અને પરંપરાઓ સાથે મળીને ચાલી શકે છે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (2022 બેચ)ના પ્રોબેશનર્સ અને ઇન્ડિયન ડિફેન્સ એસ્ટેટ સર્વિસ (2018 અને 2022 બેચ)ના ઓફિસર્સ/ઓફિસર ટ્રેઇનીઓએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત લીધી હતી. અધિકારીઓને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, સિવિલ સર્વન્ટ્સ તરીકેની તેમની યાત્રા એવા સમયે શરૂ થઈ છે જ્યારે ભારત વૈશ્વિક સ્તરે નેતૃત્વની ભૂમિકા પ્રાપ્ત […]

ભારત-અમેરિકાની વિચારસરણી સમાન -જો બાઇડેનના વિજ્ઞાન સલાહકાર ડૉ. આરતી પ્રભાકર

દિલ્હી: ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક અને જો બાઈડનની ટીમમાં સલાહકાર તરીકે કામ કરનાર ડૉ. આરતી પ્રભાકરે જણાવ્યું કે અમેરિકા અને ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ AI પર સાથે મળીને કામ કરવું જોઈએ, કારણ કે બંને દેશોની વિચારસરણી આ બાબતે એક સમાન છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, અમે અમારા કામ દ્વારા કંપનીઓને જવાબદાર બનાવી રહ્યા છીએ. અમે […]

ડોલરની મોનોપોલી તૂટશે ખરી?

(સ્પર્શ હાર્દિક) પાછલી સદીમાં સંસારે બે મહાયુદ્ધ જોયાં અને એના પરિણામે જેનો સૂર્ય કદી આથમતો ન હોવાનું કહેવાતું એ બ્રિટિશરોનું સામ્રાજ્ય પોતે જ આથમી ગયું. જર્મની અને જાપાન જેવા દેશો પણ ઘણે હદે ખુવાર થઈ ગયા. વિશ્વની સત્તા બે પ્રબળ ધ્રુવો વચ્ચે હાલકડોલક થવા લાગી, જેમાંનું એક રશિયા અને બીજું અમેરિકા. રશિયા તો ખેર કૉલ્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code