આગળના 25 વર્ષમાં ભારતને વિકસિત કેવી રીતે બનાવી શકાય, તે માટે પીએમ મોદીનો વિચાર
નવી દિલ્હીઃ આજે તા. 15મી ઓગસ્ટ 2022ના પાવન પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લાલકિલ્લા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગાને સલામી આપી હતી. તેમજ દેશની જનતાને સંબોધતા કહ્યું હતું કે, આઝાદીના આટલા દશકો બાદ સમગ્ર વિશ્વની ભારતની તરફની જનર બદલાઈ છે. સમસ્યાનું સમાધાન ભારતની ધરતી ઉપર દુનિયા શોધી રહી છે, વિશ્વનો આ […]


